લવ ની ભવાઈ - 1

(25)
  • 8.6k
  • 3
  • 4.8k

આ વાર્તા ની શરૂઆત વીસમી સદી ના છેલા દસકા થાય છે. આ વાર્તા ના પાત્ર થી કોઈ ને ઠેસ પહોંચાડવા માંગતો નથી.વાર્તા માં આવતા નાયક નો જન્મ થાય ત્યાર થી લઇ ને અત્યાર સુધી ની વાત કરવામાં આવી છે. નાયક નો જન્મ થાય છે તેનું નામ અહીં બદલાવેલ છે તેનું નામ અહીં દેવ છે દેવ તેના ભાઈ બહેન નો સૌથી લાડકો અને સૌથી નાનો છે . તેનો જન્મ એક મિડલ ક્લાસ ફેમિલી માં થાય છે બધા બહુ જ ખુશ હોય છે તેના થી એક ભાઈ મોટો છે જેનું નામ હિતેશ છે તેની ફેમિલી પાંચ લોકો ની છે દેવ