Love Story @ Ventilator

  • 3.7k
  • 2
  • 962

Love story @ Ventilator Monologue ‘હેલ્લો, હા બોલ.’ (ગુસ્સામાં) ‘કેમ ગુસ્સો ના કરું, યાર તું મને રોજ ના ૨૫-૨૫ ફોન કરે છે અને વિડીઓ કોલ અલગ’ ‘હા, મને ખબર છે, તને મારી યાદ આવે છે, બટ તું પણ સમજ અત્યારે હું ક્યાં છું મારી સીચ્યુંએસન કેવી છે, અને તને પણ ખબર છે કે હું કોઈ એવી ઓકવર્ડ જગ્યાએ હોવ તોજ તને વાત કરવાની ના કહું છું ને..!’ ‘હા, મને પણ ખબર છે કે તારો સમય નથી જઈ રહ્યો, પણ તું મારી પરિસ્થિતિ નું પણ વિચાર’ ‘કેમ ? કેમ આપણું જ વિચારવાનું, બીજા નું નહિ વિચારવાનું?, એ પણ લોકો છે, અને