રૂડી રાધાને કાળો કાન

(52)
  • 5.3k
  • 5
  • 1.6k

(આ એક અનોખી વાર્તા છે. તમે બહુ વાર્તાઓ વાચી હશે અને જોયુ પણ હશે કે મોટે ભાગે આપણા સમાજમાં જ્યારે એક દીકરી થોડી શ્યામ વર્ણની હોય તો માતાપિતા ને એક ચિંતા રહેતી હોય છે. એને કેવો છોકરો પસંદ કરશે.બધાંની એવી જ એક વિચારણા હોય કે દીકરી તો રૂપાળી જ હોવી જોઈએ. પણ આ એક ઉલટી વાત છે અહી અને એક સત્ય ઘટના પર આધારિત છે. એક શ્યામ વર્ણ છોકરો અને રૂપાળી ઉર્વશી જેવી છોકરીની પ્રેમ કહાની છે. તમને ચોક્કસ પસંદ આવશે..) સમીર આજે સવારથી લેપટોપ પર પોતાનું કામ કરી રહ્યો છે. પણ જાણે કામ જાણે થોડું છે પણ પતવાનુ નામ