સ્કાય હેઝ નો લીમીટ - 17

(91)
  • 6.4k
  • 10
  • 3.1k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-17 મોહીતની માં નો ફોન આવ્યો અને મોહીત એમની સાથે વાતો કરી રહેલો. માં એને બાળક કરવાની ઉતાવળ કરવા ના પાડી રહેલી સમજાવી રહેલી. મોહીતે માં ને પોતાનાં સમ આપીને જાણી લીધું કે આ બાજુ તો મલ્લિકા અને એની માંની ગોઠવેલી છે. ગંજીફો ચીપીને તેઓ મારી માં ને રમતમાં ઉતારી રહ્યાં છે.. નિમિત્ત માં ને બનાવીને તેઓ ચાલ ચાલી રહ્યાં છે. મોહીતને ધૃણાં થઇ ગઇ કે આ લોકો એક મોજ મજા માટે આટલે નીચે ઉતરી જાય અને રાજકારણ ઘરમાં જ રમે ? એ લોકોને એવું નહીં થતું હોય કે આ એકજ કુટુંબ છે હવે મારી ભોળી માં