મહામારીમાં મહિલામાં પરિવર્તન

(24)
  • 3k
  • 2
  • 901

મહામારીમાં મહિલામાં પરિવર્તન - મિતલ ઠક્કરનોવેલે કોરોના વાઇરસના બદલાયેલા માહોલમાં મહિલાઓની જિંદગીમાં આમૂલ પરિવર્તન લાવી આવ્યું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. કોઇ ગમે તે કહે પણ નોવેલ કોરોના વાઇરસને કારણે રાખવામાં આવેલા લૉકડાઉનમાં અનેક મહિલાઓના જીવનમાં મોટું અને હકારાત્મક પરિવર્તન પણ આવ્યું છે. મારા ધ્યાનમાં કેટલીક મહિલાઓના કિસ્સા આવ્યા છે. જેમના નામ અહીં બદલવામાં આવ્યા છે, પણ તેમની વાત જરૂર દરેક મહિલાને પ્રેરણા અને આનંદ આપશે. જાનકીને ત્યાં પૈસાની કમી નથી. તે વૈભવી જીવન જીવતી હતી. લૉકડાઉનમાં જે દિવસથી કામવાળી બાઇ આવતી બંધ થઇ એ દિવસથી તેની કસોટી શરૂ થઇ ગઇ. આખા બંગલાના કચરા-પોતા ઉપરાંત રસોઇની જવાબદારીનું વહન કરવાનું સરળ