અનલવ - Part 4

  • 2.6k
  • 3
  • 1.1k

Unlove Story Part - 4 Recape: મનસ્વી અને તેનો પરિવાર ડો.અપૂર્વ નાં ઘરે ડિનર માટે જાય છે.જતીનભાઈ. અપૂર્વ ને મનસ્વી વિશે બધી હકીકત અને તેની મનોસ્થિતિ ની જાણ કરી દે છે.જમ્યા બાદ ગાર્ડન મા ચાલવા જવાના બહાને અપૂર્વ મનસ્વી સાથે માનવ વિશે પૂછવા કોશિશ કરે છે અને મનસ્વી ને એમની પૂછવાની રીત ગમતી નથી અને રડતા રડતા ત્યાં થી જતી રહે છે.અપૂર્વ જતીનભાઈ ને સાંત્વના આપતા કહે છે આજ ની પેઢી માં પ્રેમ અને relationship ની બાબત માં ધીરજ નથી હોતા.કોઈ જલ્દી આગળ વધી જાય ત્યારે ઘણા ને દુઃખ આપે અને જ્યારે આગળ ની વધી શકે ત્યારે પોતાની સાથે પરિવાર