સ્કાય હેઝ નો લીમીટ - 16

(91)
  • 6.5k
  • 6
  • 3.5k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-16 નવાં ઘરમાં શીફ્ટ થયાં પછી મોહીત અને મલ્લિકા ખુબ જ ખુશ અને આનંદમાં હતાં... મોહીતે ઓફીસેથી આવીને મલ્લિકાને બે વખત એટલે કે સમય જોયાં વિનાં ખૂબ પ્રેમ કરી લીધાં અને પછી જ પેટ ભરીને જમ્યો. એ જમીને ઉઠ્યો અને એનાં મોબાઇલમાં રીંગ આવી એણે જોયું માં નો ફોન છે એને થોડું આશ્ચર્ય થયું. એણે મોબાઇલ તરત જ ઉપાડ્યો અને પૂછ્યું "માં અત્યારે ફોન ? બહુ ત્યાં ઓકે છે ને ? ત્યાં તો હજી પરોઢ પણ નહીં થયું હોય કેમ આટલાં વહેલાં ઉઠી ગઇ ? અરે દીકરા એક સામટું કેટલું પૂછીશ ? આખી રાત ઊંઘ નથી આવી