દોસ્તાર - 1

  • 5k
  • 3
  • 2k

ફ્ટફટ....... ફટફટ........... શકરા નો અવાજ આવે છે અને શકરા માં વિશાલ બેઠો છે અને તેની સાથે તેનો જીગરજાન દોસ્ત ભાવેશ સાથે ખભે થી ખભો મિલાવી ને મુસાફરી નો આનંદ માણી રહ્યા છે. એટલા માં શકરા વાળો ભાઈ બોલ્યો ઑય છોકરાઓ સુંદરપુરા નું પાટિયું આવી ગયું.ત્યારે તો આ બે મિત્રો ને ખબર પડી કે આપણે આ સ્ટેશને ઉતારવા નું છે.ઝડપ થી થેલા લઈ ને શકરા વાાળા ને ભાડું આપીને પૂછે છેકે ગુરુકૃપા હોસ્ટેલ ક્યાં આવી,તરતજ પાછો વળતો જવાબ આવે છે કે સામે થી ડાબી બાજુ આરોગ્ય હોસ્પિટલ ની પાછળ ની બાજુ એ આ સાંભળી ને બને મિત્રો હોસ્ટેલ તરફ જવા માટે રવાના