ધ્યેય દિ જાન - 4

  • 4.4k
  • 1.5k

જાન ની જિંદગી માં ત્રણ વ્યક્તિ નું મહત્વ વધારે હતું એક પ્રેમ કરતી એ જેને પામી ના શકી ને જુદા થવાની હિમ્મત ના કરી શકી,(ધ્યેય) બીજું એનો થનારો જીવન સાથી જેને કાઈ કઈ ના શકતી ,(ઋષિ) ત્રીજો મિત્ર જેને બને ની વાતો કે વેદના કઈ સકતી ,(સૌરભ) એને મારી પ્રત્યે મિત્રતા માં વિશ્વાસ વધારે હોવાથી મને દિલ ની વાતો કરવામાં સંકોચ ના આવતો ઋષિ ઓછી વાતો કરતો જાન સાથે એટલે વધારે સમય વાતો મારી સાથે કરતી, એને એવી પ્રકારની સુજ બુજ આપતો કે થોડીક વાર વાતમાંજ ઋષિ ને એના તરફ લાગણી માં કેમ બાંધવો કેમકે જીવનસાથી સાથે મનમેળ ના આવે