પ્રેમનો પ્રયણ ત્રિકોણ - ભાગ 3

  • 4.2k
  • 3
  • 1.6k

ભૂમિ અને વિહાન બંને છુટા પડે છે ભૂમિ પાસે પ્રતિક જ્યાં રહે છે તે ઘર નું સરનામું આવી ગયું છે ભૂમિ વિચાર કરે છે કે પ્રતિક ને મળવા જવું કે નહીં તેની ખબર પૂછવા જવી કે નહીં તે વિચાર માં ને વિચાર માં તે કોલેજથી ઘરે પહોંચી જાય છે તે તેના રૂમ માં જઈ ફ્રેશ થઇ ને ફરી તે જ વિચાર માં પડે છે અને તે હિમ્મત કરી ને મન ને મનાવીને પ્રતિકને મળવા માટે જવું છે તેવો નિશ્ચર્ય કરી લે છે તેના મમ્મી ઘરે હોય છે ભૂમિ ઘરે આવ્યા પછી ઘર થઈ બહાર બોવ જ ઓછી જય છે તે