અનલવ - Part ૩

  • 3.6k
  • 1.1k

Unlove Story Part - 3 Recape: મનસ્વી ને હકીકત ની જાણ થતાં ખૂબ દુઃખ થાય છે અને જૂની યાદ મા ખોવાઈ ગઈ છે. એને વિચારી ને દુઃખ થાય છે એક સમય હતો કે જ્યારે નાના અકસ્માત થી માનવ એટલો ડરી ગયો કે એટલું વિચારી ને રડી પડ્યો કે પોતાને ગુમાવી દેશે! શું એને હમણાં જરા પણ વિચાર આવ્યો નહિ કે હવે મને હંમેશા માટે ગુમાવી દેશે! મનસ્વી માનવ નાં કોલ અને મેસેજ નો જવાબ આપવાનો બંધ કરી દીધો! ધીમે ધીમે એણે બોલ ચાલ બંધ કરી દીધી હતી, બસ પોતાના માં જ ખોવાયેલી રહે. ગમે ત્યારે રડી પડે.આખરે એના મમ્મી પપ્પા