કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૯

(43)
  • 4.4k
  • 2
  • 1.6k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૯નીકીની મમ્મીએ મનોમન શબ્દો ગોઠવતા બોલવાનું શરુ કર્યું "જો બેટા, હવે તું થોડી સિરીયસલી મારી વાત પર ધ્યાન આપજે. હું તને જે કંઇ કહીશ તે તારા ભવિષ્ય માટે ઇમ્પોર્ટન્ટ હશે. ""હા મમ્મી.""નીકી જોડી ઉપરવાળો બનાવે છે પણ તારી અને વિશ્વાસની જોડી ઉપરવાળાએ નથી બનાવી એમ તારે માનવુ પડશે. બેટા, તારા અને વિશ્વાસના વિચારો, ગોલ અલગ અલગ છે. તમે બંને એકબીજાની રીતે સાચા છો પણ ..""પણ શું મમ્મી ?""પણ બેટા, તારે સમજવુ અને માનવું પડશે કે રીયલ લાઇફ અને ફેન્ટસી અલગ અલગ હોય છે. અને એટલે જ હવે, રીઝલ્ટ આવે એટલે હું