પ્રેમ અને મિત્રતા - ભાગ-1

  • 2.7k
  • 820

એક ગામમાં બે પરમ મિત્રો રહેતા હતા. એકનું નામ રાજુ એટલે કે રાજેશ હતું અને બીજાનુ નામ સૂરજ હતું. તે બને નાનપણમાં એક મંદિરમાં મળ્યા હતા. રાજુ અનાથ હતો. તેનો પૂરો પરિવાર અકસ્માતમાં મુત્યુ પામ્યા હતા. તેથી તે મંદિરમાં ભીખ માંગવા માટે વિવશ બન્યો હતો. અને સૂરજ અને તેનો પરિવાર ત્યાં દર્શન કરવા માટે જાય છે. સૂરજના પરિવારમાં તેના માતા અને પિતા તેની સાથે રહેતા હતા.