સ્કાય હેઝ નો લીમીટ - 14

(78)
  • 7k
  • 10
  • 3.5k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-14 મોહીત ન્યૂયોર્ક એને ફાળવેલાં એનાં નવા કોટેજ પર પહોંચી ગયો. વિશાળ ગાર્ડન - પોર્ચ-પાર્કીંગ અને લ્ક્યુરીયસ કોટેજ જોઇને ખુશ થઇ ગયો ત્યાં રહેલાં સીક્યુરીટીએ આવકાર્યો અને એણે કી આપી. મલ્લિકાને મોહીતે કહ્યું ચલ તારાં હાથે ખોલ આપણુ કોટેજ... અને મલ્લિકાએ વિશાળ કમ્પાઉન્ડમાં આવેલ કોટેજનો દરવાજો ખોલ્યો. એણે જોયું મોટાં મોટાં રૂમ-ડ્રોઇગ-સ્ટીડ-કીચન-લીવીંગ-બેડરૂમ- વાહ માસ્ટર બેડરૂમની બહાર ઇન્ડોર નાનો સ્વીમીંગ પૂલ એટેચ્ડ ટુ વરન્ડા.. એનાં મોઢામાંથી નીકળી ગયુ આહ.. વાહ.. એકસેલન્ટ એ જોઇને મોહીતેને વળગીજ પડી. મોહું મજા આવી જશે. મારાં સ્વપ્નમાં જોયેલાં ઘર કરતાં પણ આ વધુ સુંદર અને વ્યવસ્થા -ફેસીલીટી વાળુ છે. મોહું આઇ લવ યુ