કોરોના કોરોના કરો ના..

  • 1.9k
  • 1
  • 693

હું લખવા જતો હતો 'કોરોના કથાઓ', અમુક સુઝેલા પ્લોટ પરથી. પણ લખીશ કઈંક બીજું.સહુ ન ગમે તે ક્ષમા કરે. ઘણાને નહીં ગમે.એક તો,' કોરોના હવે વધુમાં વધુ લોકોને ભરખી જશે, 15 એપ્રિલે 24, 24 એપ્રિલે 5 મે, અગમચેતી વાપરી 29 મે, 8 ડિસેમ્બર.. ' 'દસ હજાર મરશે, લાખ કેઇસ થશે..' ખોટી ફેન્ટસીથી સોશિઅલ મીડિયા ઉભરાઈ રહ્યું છે. નેગેટિવ સંદેશાઓ થી.સરકાર આ દેશમાં સહુથી વધુ સફળ રહી એમાં મસાલો ઓછો મળ્યો.કોરોના એમ લાગે છે કે લાબું ચાલશે. પણ એટલે જિંદગી ઠપ્પ કરી લગભગ અનંત લાગતા કાળ સુધી ટીવી પર દિવસમાં 6 કે વધુવાર કેટલા કેઇસ ક્યાં થયા જોયા કરવું (અને ચેનલો