એક ગામનું નામ હતું શશિયા, નદી કિનારે hatu, નદી 12 મહિના પાણી થી ભરેલી રહે, ગામ ની ભાગોળે પાંચ vad. Vad hata ghatadar. ગામની ભાગોળે એક કૂવો પણ હતો પણ હવે kuva ma પાણી ના હતું. બધાં na ઘરે હવે પાણી નું કન્નેકશન આવી ગયું હતું. બધાં nadi એ નાહવા awata hata, બપોરે ભેંસો અને ગાયો નાહવા આવતી. ગામ ની ભાગોળ થી ગામ અર્ધો કિલોમીટર દૂર હતું, પછી મંદિર આવે અને પછી બધાં ઘરો આવે, બધાના આંગણા ચોખ્ખા અને દરેક ઘર ની બહાર લીમડા નું વૃક્ષ અને આંગણા માં ફૂલો અને તુલસી na ક્યારા હતાં. ગામ ની ભાગોળે એક વડ