સંઘર્ષ એક પ્રેમકથા - 3

(12)
  • 3.6k
  • 1
  • 1k

આગળ ના ભાગ માં આપણે જોયું કે સિમરન ના ફોન માં કોઈ નો ફોન આવતો હોય જેનાથી એનો mud ખરાબ થયું છે.ને પાર્ટી માં રાજ અને સિમરન ની પહેલી મુલાકાત થાય છે. ને હવે સિમરન barnch managar બને છે. હવે આગળ...."સારું ચાલો તો હું બી નીકળું હવે ઘરે જાવા માંટે " સિમરન પોતાની હાથ ની ઘડિયાલ માં જોતા."શું નીકળું યાર હજુ તો 9.30 થય રહયા છે.થોડો time તો રે યાર" મોહીની એના ફોન માં જોતા બોલી." શુ યાર કલ થી જોબ બંધ કરાવી તારે માંરી , તને ખબર તો છે માંરા ઘર ની"સિમરન મોહિની સામે જોતા."ઓકે ચાલ બાય "મોહિની સિમરન