The One Sided Love Story - 5 - last part

  • 2.9k
  • 1.1k

ભાગ :- 5 ( અંત ) દરેક વિદ્યાર્થીઓના જીવનકાળમાં આવતો સુવર્ણકાળ મારા જીવનમાં પણ આવ્યો. અમારો ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ થયો. હવે કૉલેજ નો સમય હતો. મે B.Sc પસંદ કર્યું અને કૉલેજ ની પસંદગી થઈ, ભણવાનુ શરૂ થયું. પરંતુ મારા મન મંદિરમાં જેની મુરત હતી તેની યાદ મને ખુબજ સતાવતી હતી. મને મારા કોઈપણ કાર્ય માં મન નહોતું લગતું. મે ફરીથી તેની શોધ શરૂ કરી. મારા મોબાઈલ દ્વારા મે તેના સોશીયલ નેટવર્ક ને શોધી કાઢ્યા. અને તેની ભાળ મેળવી, તો