જીના ઈસી કા નામ હૈ!

(13)
  • 4.8k
  • 1
  • 1.3k

જીના ઈસી કા નામ હૈ! આ તસવીર રાજસ્થાનના સિકર ગામની સ્કૂલની છે જ્યાં ગુજરાત અને મધ્ય પ્રદેશથી આવેલા મજૂરોને ક્વોરેન્ટાઇનમાં રખાયા હતા. એ બધા મજૂરોની પૂરતી કાળજી લેવાઈ રહી હતી જેથી તેમને તકલીફ ના પડે, પણ એ મજૂરોની ખુદદારી અને સમજદારીએ તેમને પ્રેરિત કર્યા કે અમે મફતમાં રોટલા ખાવાને બદલે આ ગામ માટે આ સ્કૂલ માટે કંઈક કરી છૂટીએ. એ ગરીબ મજૂરોએ જોયું કે એ સ્કૂલ ભૂતબંગલા જેવી બની ગઈ છે. તેમણે સિકર ગામના સરપંચને પૂછ્યું કે છેલ્લે આ સ્કૂલને ક્યારે કલર થયો હતો અને આખી સ્કૂલની સાફસફાઈ થઈ હતી? સરપંચે કહ્યું કે બજેટના અભાવે વીસ વર્ષથી સ્કૂલને કલર થયો