ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૮

  • 3.6k
  • 1
  • 1.5k

(છેલ્લા ભાગ માં આપણે જોયું કે કાવ્યા તેના પ્રોજેક્ટ ના ક્લાસ માટે સુરત જાય છે અને પ્રથમ ને મળવાનું વિચારે છે. પ્રથમ ને તેની બાઇક નથી મળતી જવા માટે એટલે તે ટેન્શન માં છે. અને કાવ્યા હજુ પણ અસમંજસ માં છે કે તે પ્રથમ ને મળે કે નહિ અને ત્યાં જ કાવ્યા પર પ્રથમ નો ફોન આવે છે. હવે આગળ) ૪-૫ રીંગ વાગી ગઈ પણ કાવ્યા પ્રથમ નો ફોન નથી ઉઠાવતી એટલે પ્રથમ ને થયું કે કાવ્યા નીકળી ગઈ કે શું. પણ આ બાજુ કાવ્યા વિચારતી હતી કે કેમ ફોન આવ્યો, તે હજુ પણ મુંઝવણ માં હતી. આખરે તેણે ફોન