કોલેજ કાળનો પ્રેમ..

(86)
  • 3.9k
  • 1
  • 1.3k

જાગૃતિ એક સુખી પરિવારમાં ઉછરેલી છોકરી છે.. 12th કોમર્સ પૂર્ણ કરી તે કોલેજમાં પ્રવેશ મેળવે છે. જાગૃતિ સુખી પરિવારની હોવા છતાંય એને ફેશન વગેરે કરતા વાંચવામાં બહુ રસ હોય છે. એને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તે વાંચવા બેસી જતી... પછી ભલે ઘરે હોય , કોલેજમાં હોય કે બસમાં હોય.... પુસ્તકો હંમેશા એની સાથે જ રહેતા. વાંચવાની શોખીન જાગૃતિ દરરોજ કોલેજની લાયબ્રેરીમાં વાંચવા તેમજ પુસ્તકો લેવા માટે જાય છે. ત્યાં તેની મુલાકાત અનંત નામના છોકરા સાથે થાય છે.અનંતને પણ વાંચવામાં ખુબ રસ હોય છે... તે એક મધ્યમ વર્ગીય કુટુંબમાં ઉછરેલો છોકરો છે.. તે પણ ગામડેથી 12th કોમર્સ પૂર્ણ કરી કોલેજ