માનવતાની મહાસત્તા

  • 1.8k
  • 661

જય હિંદવંદે માતરમ્सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग्भवेत् ॥માનવતા ની મહાસત્તાજગતજમાદાર અમેરીકા હોય કે પછી ચીન, રશિયા કે મહાસત્તા બનવાની લાલસા ધરાવતો અન્ય દેશ હોય કોરોના જેવી મહામારીમાં આ બધા દેશોને કુદરતના કહેર આગળ જુકવું પડ્યું છે. વિશ્વના દેશો જ્યારે મહાસત્તા બનવાની લાલસામાં મહવિનાશ તરફ આગળ વધી રહયા છે ત્યારે ભારત સમગ્ર વિશ્વમાં માનવતાની મિસાલ પેશ કરી રહ્યો છે. અત્યારે જગતમાં વ્યાપેલી મહામારીમાં વિશ્વની મહાસત્તા કહેવાતો અમેરીકા ઘૂંટણિયે પડી ગયો છે. ચીન, ઈટાલી, ફ્રાંસ, સ્પેન,જાપાન જેવા દેશો કોરોના સામેની લડાઈમાં પરાસ્ત થતાં જાય છે ત્યારે સમગ્ર વિશ્વને ભારત તરફ આશાનું કિરણ દેખાઈ