કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! - 3

(12)
  • 3.4k
  • 1.2k

“પણ શું…..?” નુર અને કાયરા બન્ને એક સાથે જ બોલ્યા.“મારે એક બોયફ્રેન્ડ છે કિશન. તમે પ્લીઝ એના વિશે કાઈ ખરાબ ગંદુ બોલો એ પહેલા એ સાંભળી લો કે હું એની સાથે તરત જ લગ્ન કરવાની છું….”રીમાના એ શબ્દો અમને બધાને તીરની જેમ ખૂંચી ગયા.“સાલી હરામી….. ” નુર બરાડી “તને પુલાવ, પાઉભજી, બિયર એ બધું ખાવા પીવામાં તો એ કિશન ન નડયો હવે જ્યારે અમે મોટી ચોરીનું વિચાર્યું ત્યારે તને આ બધું સુજ્યું???” નુર કાયરાને ગળાથી પકડ્યો.“નુર….. એ એની જિંદગી છે.” ગળાને છોડાવતા મેં કહ્યું. “એને જીવવાનો પૂરો હક છે.”“દોસ્ત, મને આ બધી ચોરી, બિયર અને પુલાવમાં જે મળ્યું એના કરતાં