સ્કાય હેઝ નો લીમીટ - 11

(78)
  • 5.7k
  • 4
  • 3.2k

મોહીતને કંપની તરફથી ન્યૂયોર્ક નવાં ડેસીગ્નેશન સાથે, પોસ્ટીંગ, મળી ગયેલું સાથે સાથે સારામાં સારુ વર્કીંગ ડાયરેક્ટર તરીકેનું મોટું પેકેજ મળી ગયેલું એ ખૂબ જ ખુશ હતો. હવે પૈસાથી ખરીદાતી બધીજ ખુશીઓ જાણે ખરીદી શકવાનો... ખાસતો મલ્લિકા ખૂબ જ ખુશી હતી. એણે ન્યૂયોર્ક જતાં પહેલાં ગ્રાન્ડ પાર્ટી એરેન્જ કરી હતી. મલ્લિકાએ પોતાની કંપનીમાં પણ રીપોર્ટ મૂકેલો કે એનાં હસબન્ડની ન્યૂર્યોક ટ્રાન્સફર થઇ છે તો એને પણ એમની કંપનીની ન્યૂયોર્ક ઓફીસમાં ટ્રાન્સફર આપી. એની અરજી વિચારણા હેઠળ હતી એણે સાથે સાથે કીધેલું નહીંતર એણે રેઝિગ્નેશન આપવું પડશે. મલ્લિકાએ ન્યૂજર્સીની આર્કર હોટલ ફલોરહમ પાર્કમાં પાર્ટી રાખી હતી ઘણી સોફિસ્ટિકેટેડ બધીજ સુવિધાઓ બાર-રેસ્ટોરેન્ટ પૂલ-બધુ