ભાગ્યની ભીતર - ૮

(12)
  • 2.1k
  • 864

( આપણે આગળ જોયું કે મીરાંનો કૉલેજનો પહેલો દિવસ કેટલીયે મુસીબતો સાથે પસાર થયો. સાથે એને નવા મિત્રો પણ મળ્યા પરંતુ છેલ્લે એમણે જે દૃશ્ય જોયું તે કેટલાય નવા કોયડાઓ સર્જે છે..) મીરાં અવાક બની હતી. ઘણા પ્રયત્નો કરવા છતાં આ દૃશ્ય એની આંખો સામેથી જતુ ન હતું. મીરાં અને નિશાએ રૂમ અંદર એક છોકરાના ખંભા પર માથું રાખીને બેઠેલી છોકરી જોઈ આ છોકરો બીજો કોઈ નહિ પણ મીરાંનો ભાઈ ગોપાલ હતો. તરત બંન્ને રૂમની બહાર નીકળી ગયા. - એક રીતે તો સારું થયું...( વિચાર કરતા અચાનક