કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૭

(35)
  • 3.6k
  • 2
  • 1.4k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૭નીકીની મમ્મીએ તેના હોઠ પર આંગળી મુકી અને ધીમા સ્વરે પુછ્યું, "બેટા, આર યુ ઓકે? "નીકીએ ગળુ ખંખેરીને કહ્યુ, "યા .. આઇ એમ ઓકે." "બેટા, તારે જમવાનુ છે કે તુ વિશ્વાસ સાથે..."મમ્મીની વાત અટકાવતા નીકી પોતાના બેડરુમ તરફ ઉતાવળા પગલે જતા જતા બોલી,"હું બહુજ થાકી ગઇ છુ અને મને ભુખ નથી."નીકીની મમ્મી તેની દરેક વાત જાણતી હતી અને તેના મુડને પણ પારખતી હતી. તેમને મનોમન લાગતુ જ હતુ કે નીકી અને વિશ્વાસ વચ્ચે કંઇક અનબન થયુ હશે.થોડીવાર પછી નીકીની મમ્મી દુધનો ગ્લાસ અને નાસ્તાનો ડબ્બો લઇને નીકીના બેડરુમમાં જાય છે અને તેના