લગ્ન ની પહેલી રાત હતી. પહેલી રાત માટે છાયા ખુબ જ આતુર હતી પણ મનમાં સંકોચ અનુભવતી હતી. તેમના મનમાં સવાલ હતો કે લગનની પહેલી રાત કેવી હસે મારી. સુહાગરાતે છાયા સેજ પર મીઠા સપના સંજોવી ને બેઠી છે, મારો કાર્તિક આવી ને કેવો વરસશે એક રાહ જોઈ ને બેઠી છે જિંદગીભર નો સાથ કેવો રહેશે ખુદ ને અજંપા માં રાખી બેઠી છે ખુદ ભવસાગર તરવા હાથ એક અજાણ્યા કાર્તિક ને આપી ને બેઠી છે. ઘૂંઘટ માં બેઠેલી છાયા તેના પતિ કાર્તિક ની રૂમ માં રાહ જોઈ રહી હતી. લગભગ રાત ના દસ થાય હસે પણ હજુ સુધી કાર્તિક આવ્યાં