જૉકર - સ્ટૉરી એક લુઝરની - 23

(76)
  • 6.1k
  • 5
  • 2.4k

જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 23લેખક – મેર મેહુલ ફ્લોરલ પાર્કની મુલાકાત પછી એ મારા માટે સર્વસ્વ બની ગઈ હતી.તેની નાનામાં નાની ખ્વાઇશ પુરી કરવાની હું કોશિશ કરતો.મારો ગોલ, મારુ લક્ષ્ય એટલે માત્રને માત્ર નિધુ.હા મેં જ એ નામ આપ્યું હતું. તેની મોં માંગી વસ્તુઓ અપાવી હું લાડ લડાવતો.અમે અઠવાડિયામાં ભાગ્યે જ એક દિવસ કૉલેજે જતા.સુરતનું એવું એકપણ ખોપચુ નહોતું બચ્યું જ્યાં અમે એકાંતમાં સમય પસાર ના કર્યો હોય.ઘણીવાર તો એ પુરા દિવસનું બહાનું બનાવી મારી સાથે સુરત બહાર પણ ફરવા આવેલી.ટૂંકમાં તેને બગાડવામાં મેં થોડી પણ કસર નહોતી છોડી. એ પણ સામે મને એટલો જ