જૉકર - સ્ટૉરી એક લુઝરની - 16

(81)
  • 6.6k
  • 7
  • 2.8k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 16લેખક – મેર મેહુલ નિધિ સાથે પહેલીવાર વાત કરીને મને પુરી રાત ઊંઘ નહોતી આવી.નિધિના શબ્દો મારા માનસપટલ પર રમતાં હતાં.એ કાલે મને ફેસ ટુ ફેસ મળવાની હતી.તેની સાથે મારે કેવી રીતે વાત કરવી જોઈએ,ક્યાં ક્યાં ટોપિક પર વાત કરવી તેનું લિસ્ટ હું બનાવવા લાગ્યો.જો કે એ સામે આવે ત્યારે હું બધું જ ભૂલી જવાનો છું એ મને ખબર હતી તો પણ એક વાત યાદ આવી જાય તો તેની સાથે વાત કરવામાં કમ્ફર્ટેબલ થઈ જૌએ હિસાબે મેં થોડાં ટોપિકની નોટ્સ બનાવી લીધી. આવતી કાલે નવા જ જૈનીતના રૂપમાં કૉલેજ જવું એવો