જોકર - સ્ટૉરી એક લુઝરની - 11

(73)
  • 6k
  • 5
  • 3k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-11લેખક – મેર મેહુલ રેંગાએ હસમુખભાઈની ગાડી સમજી ક્રિશાનો પીછો કર્યો હતો.તેના જ એરિયામાં જ્યારે તેણે એ વ્યક્તિને જોયો જેને એ શોધી રહ્યો હતો ત્યારે તેણે એનાં પર ગોળી છોડી હતી.બદનસિબે એ બચી ગયો અને એક ઘરમાં ઘુસી ગયો.રેંગો પણ તેની પાછળ એ ઘરમાં ઘુસ્યો હતો. રેંગો જે ઘરમાં પ્રવેશ્યો હતો એ ઘર સુરુનું હતું.તેણે અનેકવાર અહીં પોતાની રાતો રંગીન બનાવી હતી.હદથી વધારે એ પરેશાન થતો ત્યારે સુરું સાથે બધી વાતો શેર કરીને મનને હળવું કરી લેતો.આમ પણ ત્રીસ વર્ષ વટાવી ચૂકેલા કુંવારા રેંગા માટે પ્રિયતમા કહો,પત્ની કહો કે ગણિકા કહો એ માત્ર