હું રાહી તું રાહ મારી.. - 38

(75)
  • 5.1k
  • 4
  • 1.8k

ચેતનભાઈના ચહેરા પર અજીબ ઉદ્વેગ હતો.છેવટે તે શિવમને પોતાના ભૂતકાળ વિષે કહેવા જઈ રહ્યા હતા.શિવમને શું ખબર છે? કેટલું ખબર છે?તેને આ બધી વાતની જાણ ક્યાથી થઈ?તેને આ વાત વિષે શંકા ક્યાથી ગઈ તે વાતને લઈને પરેશાનીમાં હતા.પણ હવે શિવમને બધી જ વાત કહ્યે છૂટકો જ નહોતો અને ઇતિહાસ ગવાહ છે આ વાતનો કે ખરાબ ભૂતકાળને ગમે તેમ છુપાવવાની કોશિશ કરો તે એક દિવસ સામે આવીને જ રહે છે. “શિવમ બેટા હું તને માંડીને બધી જ વાત કહીશ પણ તે પહેલા મારે તને કઈક પૂછવું છે.સત્ય જાણીને તું શું નિર્ણય લઇશ તે મને નથી ખબર પણ મે