સ્કાય હેઝ નો લીમીટ - 10

(77)
  • 6.2k
  • 3
  • 3.3k

મોહીત ખૂબ આનંદમાં હતો. એનું કામ સફળ થયેલું ઓફીસમાં બોસ પાસે પ્રોજેક્ટ રીપોર્ટ અને પ્રેઝન્ટેશન ખૂબ જ પસંદ આવ્યું. એમાં એણે ટેક્નિક એનાં પાપાની નીતીઓ અને વિચારશરણીને પરોવી સક્સેસ કરેલું ક્યાં USA અને ક્યાં ઇન્ડીયા સુરતનો એક વેપારી છતાં બીઝનેસ બીઝનેસ છે એની પોલીસી અને વર્કીગ સ્ટ્રેટેજી એપ્લાય કેમ ના થાય ? મોહીતે રીસ્ક લીધેલું. એનાં પર ખૂબ સ્ટડી કરીને પ્રોજેક્ટ બનાવેલો અંતે એની મહીનાઓની મહેન્ત સફળ થઇ હતી આજે એ ખૂબ જ ખુશ હતો. બાથ લઇને ફ્રેશ થઇને માં બાબા નો ખૂબ આભાર માન્યો એમનાં આશીર્વાદથી અભિભૂત થઇને આંખમાં ઝળઝળીયા આવી ગયેલાં એણે મનોમન કહ્યું તમે મારો વિશ્વાસ ટકાવી