સ્કાય હેઝ નો લીમીટ - 9

(74)
  • 6.4k
  • 10
  • 3.4k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-9 મોહીતે કોફી નાસ્તો પતાવી પોતાની ચેમ્બર્સમાં આવીને બધી તૈયારી પ્રોજેક્ટની પૂરી કરી ત્યાંજ કોન્ફરન્સ હોલમાં જાવ માટેનો મેસેજ આવ્યો એણે ફટાફટ પોતાની ફાઇલ અને લેપટોપ લઇને સીધો ત્યાં પહોચ્યો મોહીતે જોયુ કે ત્યાં બધાં પહોચી ગયાં છે એનાં કલીગ એનાં કોમ્પિટિટર અને એનો બોસ બધાં મોહીતનાં પ્રેઝન્ટેશનની રાહ જોઇ રહેલાં. મોહીતે પોતાની ચેર પર બેસીને એનું લેપટોપ ચાલુ કર્યું અને વોલપર નાં સ્ક્રીન પર બધુજ પ્રેઝેન્ટેશન હાઇ લાઇટ કર્યું. એણે સ્ક્રીન પર શરૂ થી અંત સુધી બધુજ રજૂ કરીને આખો પ્રોજેક્ટ રીપોર્ટનું પ્રેઝેન્ટેશન રજૂ કર્યું. વચ્ચે વચ્ચે એનાં કલીગ તથા એનો બોસ રીચડર્સ પૂછી રહેલા એ