જિંદગી સાથે વાર્તાલાપ

(17)
  • 4k
  • 1
  • 1.2k

જિંદગી સાથે વાર્તાલાપ આજે મુલાકાત થઇ જ ગઈ . જેના અસ્તિત્વ થી વાકેફ હતો , પણ તેને જાણતો ન હતો . ઘણા સવાલ હતા મારી પાસે તેને પૂછવા માટે અને આજે મને મોકો મળી પણ ગયો . હું વાત કરી રહ્યો છું જિંદગીની .જે મારી સામે ઉભી છે, મારા સવાલો સાંભળવા તત્પર છે અને હું મારા જવાબો મેળવવા અધીરો બની ગયો છું .હવે હું મારી જાત ને રોકી શકતો નથી . મેં સવાલો પૂછવાના શરૂ કર્યા .જિંદગી : આજે પૂછી નાખ ,કાઈ મનમાં ના રઇ જાઈ .હું : હા ,હું એટલા