નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૯

(54)
  • 5.3k
  • 4
  • 2.4k

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ-૧૯કાર્તિક અને મીરાંએ સંધ્યા અને સુરજને બધી હકીકત જણાવી દીધી હતી. તે બંને હવે સુરજ અને સંધ્યાનો સાથ આપવા લાગ્યાં હતાં. હવે જોઈએ આગળ.બીજાં દિવસે સંધ્યા તેનાં પપ્પા સાથે બેસીને નાસ્તો કરી રહ્યો હતો. બરાબર એજ સમયે સંધ્યા ત્યાં આવી. સંધ્યાને જોઈને હિતેશભાઈ ખૂબ જ ગુસ્સે થયાં. સંધ્યા સુરજ પાસે આવીને તેનો હાથ પકડી, તેને બહાર ખેંચી ગઈ.સંધ્યાની એવી હરકતથી સુરજ તેની પાછળ દોરવાયો. બહાર જઈને સંધ્યા સુરજ ઉપર ગુસ્સે થઈને બોલવાં લાગી."તને કોણે કહ્યું હતું, કોલેજમાં બધાંને એવું કહેવાનું કે, તું મને પ્રેમ કરે છે?""હાં, તો એમાં શું વાંધો? મેં માત્ર મારાં મિત્રોને