પ્રેમ... ભાગ-૨

(11)
  • 3.8k
  • 1.1k

અર્શિફા સમીરને ત્યાં જવા બહુ જ ઉતાવળે તૈયાર થઈ રહી હતી. પણ બઉ સમય લઈને.... જાણે કુદરત ખુદ એને કહેતી હોય આજ તું સૌથી અલગ અને સુંદર દેખાવી જોઈએ. એમ તૈયાર થા. તો ખૂબ ઉત્સાહથી અર્શિફા આજ તૈયાર થઈ રહી હતી...હવે આગળ... અર્શિફા તૈયાર થઈ રહી હતી, આંખો માં કાજલ, હોઠ પર લાલી, આજ એણે એનું ફેવરેટ ફોર્મલ પેન્ટ, શર્ટ અને એની ઉપર કોટ પહેર્યો, આજ તો કંઈક અલગ જ રૂપ માં દેખાતી હતી અર્શિફા..."ઓહોહો... આજ તો મેડમ જોરદાર તૈયાર થયા છે ને બાકી... વાત શું છે મેડમ... એ તો કો..." ચટપટી મજાક કરી અર્શિફાની નાની બેન નૂર બોલી. "અરે પાગલ કંઈ