લાગણીની સુવાસ - 33

(59)
  • 5.5k
  • 3
  • 1.9k

મીરાં ઉઠી તો જોયુ કે મયુર થાકીને ખાટલા પાસે જ સૂઈ ગયો હતો. બાથરૂમમાંથી અવાજ આવતો હતો... એટલે મીરાં બાથરૂમ પાસે ગઈ...અને બોલી.. " ભૂરી... ભૂરી.. " " હા,... બોલ.." " તને સારુ છે.... ને... હવે.." " હા.... એક દમ સારુ છે... ખાલી વિકનેસ છે... થોડી..." " તું નાહિલે હું ઘરેથી ચા નાસ્તો લઈ આવું.... છું.. " " હા..... " મીરાં મયુરને ઉઠાડીને ખાટલામાં સૂવાનું કહી પોતે ઘરે જવાં નીકળી.... મયુરને પછી ઉંઘ