સ્કાય હેઝ નો લીમીટ - 5

(75)
  • 7.7k
  • 1
  • 4.3k

પ્રકરણ-5સ્કાય હેઝનો લિમિટ્સ મોહીત-જગજીતની ગઝલમાં પરોવાઇને ઇમોશનલ થયેલો. મલ્લિકાએ એ જોયુ કે એની આંખની પડળમાં આંસુઓનાં તોરણ બંધાયાં એ ક્યાંક બીજે જ ઉતરી ગયો છે એ ઉભી થઇ અને સીડી બંધ કરી દીધી. થોડો સમય તો પણ ખોવાયેલો રહ્યો એને ખબર પડી કે મલ્લિકાએ જ સીડી બંધ કરી. મલ્લિકાએ કહ્યું "સોરી મોહુ મેં બંધ કરી સીડી પણ તું કંઇક વધુજ ઇમોશનલ થયેલો એમાં નશાએ સાથ આપ્યો તું ક્યાંક બીજે જ હતો એટલે પાછો વાળવા બંધ કરી સીડી. આજે આપણે મજા લેવા એન્જોય કરવાં ભેગા થયાં છીએ રડવા નહીં ઇમોશનલ થવાની ઘણી પળો મળશે આજે મજા લૂંટીએ પ્લીઝ. મોહીતે કહ્યું "ઓકે