ફેન્ડશીપ - 4

(20)
  • 4k
  • 3
  • 1.8k

મારા પ્રિય વ્હાલા વાંચક મિત્રો આજે ફેન્ડશીપ -4 ભાગને લઇને આવી રહયો છું.મને વિશ્વાસ છે કે તમારો સપોર્ટ મળશે અને વધુમાં વધુ સારુ લખીશ અને તમને સારૂ પીરશી શકીશ.તમને પણ મારી સિરિઝ વાંચવી ગમશે તેવી આશા રાખું છું.જો કોઇ પણ જાતની સલાહ સુચન કરવા હોય તો તમે મને મેસેજ થી કરી શકો છો.(અગાઉ ભાગમાં જોયું કે કિષ્નાએ રામને મેસેજ કર્યો પછી તેનો થોડીકવાર સુધી રિપ્લાઇ ના મળતા તેને સીધો રામને ફોન કરીને તેની સાથે ઝગડવા લાગી.કોઇ પણ જાતની વાત ના સાંભળી.)હવે આગળ..રામે પછી જોશ થી બોલી ઉઠયો કે મારી વાત સાંભળીશ કે નહી ? કિષ્ના પણ શાંતિ થી કહે છે