એક સાહસ...

(46)
  • 4.4k
  • 4
  • 1.4k

મારુ સપનું.... શાંત વાતાવરણ.. નીરવ હલચલ...થોડી અવરજવર...એવામાં એક મધુર કર્ણપ્રિય સંગીત ક્યાંકથી સંભળાય રહ્યું હતું....આજનો દિવસ કંઈક અલગ લાગતો હતો કારણ કે સામાન્ય રીતે જોઈએ તો કોલેજનું વાતાવરણ શાંત હોય નહીં. પરંતુ આજે બધા મિત્રો એકબીજાની રાહ જોઈ રહ્યા હતા. આથી કેટલા પોતાના મોબાઈલમાં ગીત સાંભળતા હતા તો કેટલાક આમતેમ આંટા મારતા હતા. બસ બધા એક વાર ભેગા થઈ જાય એટલી જ વાર હતી. આખરે બધાની પ્રતીક્ષા પુરી થઈ..બધા ભેગા થયા. વીનિત સર, આસીત સર, કવીત સર અને સ્વીકૃતિ મેડમ બધા વિદ્યાર્થી માટે વ્યવસ્થા પુરી પાડે છે. આશરે વીસ વિદ્યાર્થીઓ જે છેલ્લા