અધુુુરો પ્રેમ.. - 43 - તમાશો

(51)
  • 4.7k
  • 4
  • 1.8k

તમાશોપલક અને વીશાલ લગ્ન પછી ત્રીજા દિવસે બે મટી એક થયાં એ પણ ધોળાદિવસે,પોતાનાં સ્વભાવથી વીરુધ્ધ જ્ઈને પલકે આજે જે પણ રતીકામ કર્યું છે,એનો પલકને ખૂબ જ અફસોસ થઈ રહ્યોછે.વીશાલ પોતાનું કામ પતાવીને ફટાફટ ઘરની બહાર નીકળી ગયો. અને માં બાપ પાસે જ્ઈ અને બેસી ગયો. પલક પોતાનાં આવેગને નહી રોકી શકવાનો અફસોસ કરતી કરતી બેઠીછે.એની જટપટાહટ પલકનાં ચહેરાની સુંદરતાને ઝાંખી કરી રહી હતી. પોતાનાં હ્લદયમાં લાગેલી આગને પોતે ગંભીરતાથી રોકી ન શકી,અને પોતે કરેલી ભુલને પોતાનોજ દોષ માનીને હવે લમણે હાથ ધરી અને બેઠીછે.આ બાજું વીશાલ ફ્રેશ થઈ અને પોતાના મીત્રો જોડે જતો રહ્યો. પોતે આમતો એક ઉમદા શીક્ષક