અધુુુરો પ્રેમ.. - 41 - સંસકાર

(52)
  • 5.3k
  • 6
  • 1.9k

સંસ્કારપોતાના પતીને વાતમાં થોડો ઘણો વીશ્ર્વાસ બેઠો હતો. પરંતુ એનું મન હજીએ કશુંક ખીચડી પાકતી હોય એમ ઉફાન મારી રહ્યું હતું.જાણે કોઈ અઘટીત ઘટના બનવાની હોય એવું લાગે છે. પરંતુ પોતાની મમ્મીએ નાનપણથી જ પલકને સારાં"સંસ્કાર"આપ્યાં હતાં અને એટલેજ એ વારંવાર વીશાલને અને એનાં પરીવારની ભુલ હોવા છતાં પણ એને માફ કરવાં માટે તૈયાર થઈ ગઈ. એણે એ વાત મમ્મીને ના કહીને પોતાની ભુલ સમાજાઈ રહી છે. પરંતુ એ આવડી મોટી વાત છુપાવી પણ કેવીરીતે રાખી શકે.એણે એની એક નજીકની ફ્રેન્ડ સુરેખાને ફોન કરીને આવાતની જાણ કરી.સુરેખાને પહેલાંતો એકદમ શોક લાગ્યો હતો. પરંતુ થોડીવાર પછી એને શું બોલવું અને શું