અધુુુરો પ્રેમ.. - 40 - શીખામણ

(48)
  • 4.5k
  • 2
  • 1.9k

શીખામણપલક હજીતો આ બધાં સાથે વડસડ કરેછે ત્યાંજ પલકની માં સવીતાબેનનો ફોન વીશાલનાં ફોનમાં આવ્યો.સમય પારખીને વીશાલે કહ્યુંકે તારી મમ્મીનો ફોન આવેછે.એમ કહીને વીશાલે એની સાસુનો ફોન ઉપાડ્યો. કહ્યું હેલ્લો મમ્મી કેમછો ? એની સાસુએ કહ્યું સારું છે બેટાં તમે બધાં કેમ છો.અને મારી પલક શું કરેછે ? વીશાલે કહ્યું મમ્મી તમારી પલક પણ ઠીકછે,તમે જરાય ચિંતા નો કરતાં. પલક અત્યારે નીધીની સાથે બહાર ગ્ઈ છે.હમણાં આવે એટલે પાછો ફોન કરાવું. ઠીકછે સવીતાબેને કહ્યું પલકે કહ્યું તમે મારી મમ્મીની સાથે જુઠું કેમ બોલો છો.આટલું બધું કહેર વરતાવી રહ્યાં છો, અને છતાંય કહોછોકે ઠીકછે.વીશાલે કહ્યું કે આ બધું તારા ભલા માટેજ