અધુુુરો પ્રેમ.. - 36 - પાનેતર

(56)
  • 4.7k
  • 3
  • 2k

પાનેતરઆજે પલક પોતાની જાતને વિચારોનાં વમળને રોકી નથી શક્તી.આજનો દિવસ પલકની જીંદગીનો સૌથી મુશ્કેલીઓ ભરેલો પણ છે.અને સૌથી ખુશીનો પણ છે,મુશ્કેલીનો એટલાં માટે કે જે ઘરમાં પોતાનું બચપન વીતાવ્યું જે ઘરમાં પોતાની યુવાની અને હસીખુશી વીતાવી આજે અચાનક એ ઘરને છોડવાનો સમય આવી પહોચ્યો હતો. ને ખુશીનો એટલામાંંટે કે દરેક છોકરીનાં જીવનમાં આવતી પોતાની નવી જીવનની શરૂઆત થવાની છે.આજની રાત પલકને માથે જાણે ગ્રહણ લઈ અને આવી છે.કોઈપણ પ્રકારે એનો સમય રોકાતો જ નથી.એ વારંવાર ઘડીયાળ તરફ જોયાં કરે છે. બધીયે બહેનપણીઓ પણ પલક સાથે જાગી રહી છે.હસીખુશી અને મજાક મસ્તી કરતાં કરતાં અવનવી વાતોને વાગોળી રહી છે. તો કોઈ