અધુુુરો પ્રેમ.. - 35 - માં ની વેદનાં

(39)
  • 5k
  • 4
  • 2.1k

માં ની વેદનાંઆજકાલ કરતાં કરતાં પલકનાં લગ્નને એકજ દીવસ બાકી રહ્યો છે.ત્યારે "માં ની વેદનાં" આંખોનાં મોતીનાં રુપમાં વહી રહ્યાં છે. આજનો દિવસ એક માં નાં હૈયાને હચમચાવી નાખે એવો છે.છેલ્લા પંદરેક વર્ષ પહેલાં એનાં પતીનું અવસાન થયું હતું. (પલકની મમ્મીનું નામ સવીતાબેન)સવીતાબેન હજીતો નવોઢાં બનીને ઘરમાં આવ્યાં જ હતાં. એને થોડો જ સમય સુધી પોતાના સાસું સસરાનો સાથ મળ્યો હતો. એક દીકરીની ગરજ સારી હતી.જાણે પોતાના જ માં બાપ હોય એવી રીતે સવીતાબેનને પોતાના સાસું સસરાની સેવા કરી હતી.થોડાજ વખતમાં પોતાના માં બાપ સમાન સાસું અને સસરાની વારાફરતી લાંબી વીદાઈ થઈ. ને સવીતાબેન ભાંગી પડ્યાં હતાં. હવે આખાય કુટુંબની