અધુુુરો પ્રેમ.. - 34 - લગ્નની કંકોત્રી

(51)
  • 4.8k
  • 3
  • 2k

લગ્નની કંકોત્રીપલકનો હાથ તરછોડી અને આકાશ પલકનાં ઘેરથી નીકળી ગયો. આ તરફ લગ્નની પુરજોશમાં તૈયારી થવા લાગી. પલક પોતાની ઓફિસમાં જ્ઈ અને લાંબા ગાળાની રજા મુકી આવી અને રજાઓ મંજૂર પણ થઈ ગઈ હતી. કારણકે એનાં પોતાના લગ્ન હોવાથી પલકને લાંબી રજા મળી ગ્ઈ.પોતાનો ભાઈ હજી એનાથી ઘણો નાનો હતો.પરંતુ એને કોઈને કોઈ ની જરૂર હતી. એથી એકાદ વીક પછી પલકે એની મમ્મીને કહ્યું કે મમ્મી તું આકાશને બોલાવી લાવે તો હું આ થોડું પેકીંગ કરી શકું. આકાશ પહેલાં પણ મને પેકીંગ કરવામાં મદદરૂપ થયો છે. એને એ બધું બરાબર ફાવે છે તો તું જા અને આકાશને બોલાવી લાવ.મમ્મીએ કહ્યું