અધુુુરો પ્રેમ.. - 33 - સંજોગો

(49)
  • 4.1k
  • 6
  • 2.1k

સંજોગોપલક હજીતો પ્રવાસમાં થઈ આવીજ હતી,અનને તાત્કાલિક ધોરણે લગ્નની તૈયારી કરવાં લાગી ગઈ.પલકની બધી બહેનપણીઓ પણ પલકની સાથે ખરીદી કરવાં લાગી ગઈ. પલકને સરીતા એની સહેલીએ પુછ્યું કે પલક આટલી જલ્દી કેમ લગ્નની ઉતાવળ કરી નાખી.હજીતો એકાદ વર્ષ નીકળી શકેત. પલકે કહ્યું મને એ વાતની કશી ખબર નથી સરીતા,પણ મને એવું લાગે છે કે વીશાલને હવે બહુજ જલ્દીથી લગ્ન કરી લેવા હોય એવું લાગે છે. જેથી હું એની ભાવનાને કદર કરું છું. પછી એણે પ્રવાસ દરમિયાન બનેલી અણઘટીત ઘટનાં વીશે સલીતાને અવગત કરી.એ મને જલ્દીથી પામવા માટે તાત્કાલિક લગ્ન કરવાં એનાં મમ્મી પપ્પા અને સગાઓને મોક્લ્યાં અને લગ્નની ઉતાવળ કરી