લીડરહેતલનો જીવ પોતાની જાનની પરવા કર્યા વગર બચાવી પલક "લીડર"બની ગ્ઈ હતી.આખુંય ગૃપ પલકનાં વખાણ કરતાં થાકતાં નથી.પલકની ખબર પણ નહોતાં લેતાં એ પણ પલકની આસપાસ ફરવાં લાગ્યાં. જાણે આખાય ગૃપનું સંચાલન જાણે પલકનાં કંધા ઉપર આવી પડ્યું.અને પલક પણ જાણે કોઈ ખૂબ જ મોટી પોલીટીશ્યન હોય એવાં ભાવથી પીડાવાં લાગી.હવે આખીય ટીમ જાણે પલકને ફોલો કરવાં લાગી. બધાજ કહેવાં લાગ્યાં કે હવે પલકનાં માર્ગદર્શન હેઠળ આપણે બધાં જ જ્ઈશું. અને ત્યારબાદ આગળ ની સફળ સફર પર નીકળી ગયાં. હવે પલક અને વીશાલને બધાં લોકોની સહમતિથી આગળની સીટ ઉપર જગ્યા મળી ગ્ઈ. વીશાલે પણ પલકને કહ્યું તારો તો વટ પડી