લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૮

(23)
  • 2.8k
  • 1
  • 1.4k

લોકડાઉનનો આઠમો દિવસ:મીરાં અને સુભાષ વચ્ચે હવે હળવી વાતોની શરૂઆત થઇ ગઈ હતી, બંનેની ગાડી થોડી પાટા ઉપર ચઢવા લાગી હતી, પરંતુ મીરાંની મૂંઝવણોનો અંત હજુ આવ્યો નહોતો, ગઈ કાલે તેને નક્કી કર્યું હતું કે સુભાષ સાથે વાત કરીને કોઈપણ રીતે તેને ઘર લેવા માટે મનાવી લેવો અને આજે સવારે જ ચા પિતા સમયે જ મીરાંએ વાતની શરૂઆત કરવા જતી હતી ત્યાં જ શૈલી ઉઠીને આવી ગઈ. મીરાં શૈલીને દૂધ અને નાસ્તો આપવા માટે રસોડામાં ગઈ. સુભાષના ખોળામાં આવીને શૈલી બેઠી, સુભાષે ટીવી ચાલ્યું કર્યું.આજના સમાચારના આંકડાઓ પણ ભયભીત કરે તેવા હતા, ગુજરાતમાં તો આજે 13 નવા કેસ મળ્યા, જેમાં અમદાવાદના