સ્કાય હેઝ નો લીમીટ - 3

(116)
  • 7.6k
  • 4
  • 5.9k

સ્કાય હેઝનો લીમીટ પ્રકરણ-3 મોહીતે કહ્યું ? ડાર્લીંગ મારે ઓફીસમાં પ્રેઝન્ટેશન આપવાનું છે. એનાં થોડાં પોઇન્ટ્સ લખી રાખું પછી શાંતિ-અહીંની જીંદગી જીવવા અહીંના પ્રમાણે જીવવુ પડે છે શું કરું ? મલ્લિકા કહે હું તો હજી બેડ પર જ રહું છું સવાર સવારમાં હું કાંઇ નથી કરવાની મારો તો હોલીડે મૂડ છે અને તું કહે તો હતો કે ફ્રેન્ડસને બોલાવીએ તો કોને કોને ઇન્વાઇટ કરવા માંગે છે ? અને કેમ એવો વિચાર આવ્યો ? પાછું ડીનર મારે તૈયાર કરવાનું યાર મને તો કંટાળો આવ્યો છે માંડ બે દિવસ મળે છે મજા કરવા એમાં તું આવાં પ્રોગ્રામ વિચારે... મોહીત કહે જો તારો મૂડ